________________
(૧૪) સુભાક્તિ-પ-રત્નાકર
જે મનુષ્ય સ્વપ્નમાં કન્યા, છત્ર, પાકેલું ફળ, દીવે, અન્ન, મોટી ધ્વજા કે મંત્રને મેળવે, તેને પિતાના ચિંતિતની સિદ્ધિ થાય છે. ૧૬. શુભ સ્વપ્ન વિધિ
इष्ट दृष्ट्वा स्वप्नं, न सुप्यते नाप्यते फलं तस्य ।
नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥१७॥ વાસુધિમા, થાસ્થાન ૪, પૃ. ૨૦૦ (સામા )*
શુભ સ્વપ્ન જોયા પછી નિદ્રા લેવી નહીં. નિદ્રા લેવાથી તેનું ફળ મળતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય જિનેશ્વરની સ્તુતિ વગેરે કરીને બાકીની રાત્રિ નિર્ગમન કરવી. ૧૭.
न श्राव्या कुस्वप्नो गुर्वादेस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥ १८ ॥ જરૂચપિ, શાસ્થાન છે, g૦ ૨જ. મોબ૦)*
અશુભ સ્વપ્ન આવે તે તે ગુરુ વગેરેને સંભળાવવું નહીં, અને શુભ સ્વપ્ન આવે તે તે ગુરુ વગેરે ઉત્તમ જનને સંભળાવવું. લાયક–ોગ્ય પુરુષ ન મળે તે છેવટ ગાયના કાનમાં પ્રવેશ કરીને કહેવું. ૧૮. અશુભ સ્વમ:
अपहारो हयवारपयानासनसदननिक्सनादीनाम् । नृपशवाशोककरो बन्धुविरोधार्थहानिकरः ॥ १९ ॥ તા. જિ, શાસ્થાન , g૦ ૧૦૧ (પ્રતિમાસ )