________________
નીતિ શાસ્ત્ર
(૧૨૮૯ )
પરદેશમાં અટન કરવું, પંડિતાની સાથે મિત્રાઈ કરવી, વેશ્યાની સાથે પ્રસંગ કરે, રાજાની સભાઓમાં જવું, અને અનેક શાસ્ત્રના અર્થનું અવલોકન કરવું–જાણવું આ પાંચ ચતુરાઈનાં કારણ છે. ૬. કેણ શાથી નાશ પામે –
असन्तुष्टा द्विजा नष्टाः, सन्तुष्टाश्च महीभुजः । સગા નળિ ના, નિર્ણય જાજા | ૭ |
જુવાળાનીતિ, અથાણ ૮, જો ૭. જે બ્રાહ્મણ અસંતેષી હોય તે તે નાશ પામે છે, અને રાજાએ સંતેષી હોય તે તે નાશ પામે છે, ગણિકા લાજવાળી હોય તે તે નાશ પામે છે અને ઊંચ કુળની સ્ત્રોએ લજજારહિત હોય તે તે નાશ પામે છે. ૭.
ऋणं व्रणं कलिर्वहिर्लोभो रोगो मनस्तथा । एतानि पर्वमानानि, प्राणनाशं नयन्त्यहो ॥ ८ ॥
yપથપાનપા , ૦ ૨૮ દેણું, વ્રણ, કજિયે, અગ્નિ, લોભ, રોગ અને મન; આ સર્વે વૃદ્ધિ પામે તે છેવટ પ્રાણુને નાશ કરે છે. ૮. શું શાથી નાશ પામે –
उद्योगे नास्ति दारियं, जपतो नास्ति पातकम् । मौने तु कलहो नास्ति, नास्ति जागरतो भयम् ॥ ९॥
वृद्धचक्यनीति, अध्याय ३, लो० ११.