________________
( ૧૨૯૮)
સુભાષિત-પરત્નાકર
વચન; આ ત્રણ જ રત્ન છે. છતાં મૂઢ પુરુષો પથ્થરના કકડામાં રત્ન નામ કહે છે. (પથ્થરના કકડાને રત્ન કહે છે, તે ઠીક નથી.) ૩૨. શું શાથી જણાયઃ
अभ्यासाद्धार्यते विद्या, कुलं शीलेन धार्यते । गुणेन ज्ञायते त्वार्यः, कोपो नेत्रेण गम्यते ॥ ३३ ॥
વૃદ્ધવાળાનીતિ, થાય છે. ઉત્ત. ૮. અભ્યાસથી (વારંવાર આવર્તનાદિક કરવાથી) વિદ્યા ધારણ કરાય છે, શીલવડે કુળ ધાર કરાય છે, ગુણવડે શ્રેષ્ઠ પુરુષ જણાય છે, અને નેત્રવડે કપ જણાય છે. ૩૩. ક્યાં રહેવું નહિ–
धनिकः श्रोत्रियो राजा, नदी वैद्यस्तु पञ्चमः । पञ्च यत्र न विद्यन्ते, न तत्र दिवस वसेत् ।। ३४ ॥
વાળા નીતિ, અથાગ ૨, ૨૦૧જે ગામમાં ધનવાન, વેદ જાગનાર વિદ્વાન, રાજા, નદી અને પાંચમે વૈદ્ય, આ પાંચ પુરુષો ન હોય તે ગામમાં એક દિવસ પણ રહેવું એગ્ય નથી. ૩૪. કેવી રીતે ચાલવું –
नो तिर्यग् न दूरं वा, निरीक्षेत पर्यटन बुधः । युगमात्रं महीपृष्ठं, नरो गच्छेद्विलोकयन् । ३५ ॥
મહામાત, રાતિર્ક, નવ ૩૩, ફત્તો ૭૪.