________________
સ્વપ્ન શાસ્ર
( ૧૧ )
જે સ્વપ્રમાં અન્ય, હાથી, આસન, ઘર અને રસ વગેરેનુ' હરણ થયેલુ. જીએ, તેા તે સ્વગ્ન રાજચકી શકાને પ્રાપ્ત કરનાર થાય છે, ચાક કરનાર થાય છે, અધુની સાથે વિરાધ કરનાર તથા ધનની હાનિ કરનાર થાય છે. ૧૯.
?
इसने शोधनमचिरात् प्रवर्तते नर्तनेऽपि वधबन्धाः । पठने कलह नृणामेतत्प्राज्ञेन विज्ञेयम् ॥ २० ॥ જગદુોષિતા, વાઢ્યાન ૪, પૃ૦ ૨૦૧. (આા૦HD) સ્વપ્નમાં જે માણસ હસે તેને થાડા વખતમાં શાક પ્રાપ્ત થાય છે, નૃત્ય કરે તા વધખધ થાય છે. અને ત્રણે તે કલહ-કજિયા થાય છે, એમ પડિત પુરુષે જાણવું. ૨૦.
स्नेहाभ्यङ्गाद्भवेद् रोगः, शृङ्गिणो दंष्ट्रिणस्तथा ।
अभिद्रवन्ति यं स्वप्ने, तस्य राजकुलाद् भयम् ।। २१ ।। નરાશા, જો૦ ૨૧.
જો સ્વપ્નમાં તેલથી મન કરે તે રાગ થાય; તથા જેને સ્વપ્નમાં ગાય ભેસ વગેરે શીંગડાવાળા સિંહ, કૂતરા, સપ, વગેરે દાઢથી કરડવાવાળા દ્રવ કરે તેને રાજકુલથકી ભય થાય. ૨૧.
પશુએ અથવા પ્રાણીએ ઉપ
અશુભ સ્વપ્ન વિધિઃ—
दुःस्वप्ने देवगुरून्, पूजयति करोति शक्तितश्च तपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वमः ॥ २२ ॥
વચિત્રા, અયાન છુ, પુ, વ્. (ત્રામા૦=૦) ને અશુભ સ્વપ્ન આવે તે દેવગુરુની પૂજા કરવી અને