________________
( ૧૨૭૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર શક્તિ પ્રમાણે તપ કર.(કેમકે) નિરંતર ધર્મમાં તત્પર રહેનારા પુરુષોને અશુભ સ્વપ્ન પણ શુભ સ્વપ્ન થાય છે. ૨૨. स्वप्नमनिष्टं दृष्ट्वा, सुप्यात पुनरपि निशामवाप्यापि । नैतत्कथ्यं कथमपि, केषाचित् फलति न स यस्मात् ॥ २३ ॥
રાજુલા , કથાકાર છે. પુરા ૨૦ (જામા )*
અશુભ સ્વપ્ન જોયા પછી જે રાત્રિ હોય તે અવશ્ય ફરીથી સૂઈ જવું–નિદ્રા લેવી, અને તે સ્વપ્ન કેઈ પણ પ્રકારે કોઈને કહેવું નહીં, કેમકે નહી કહેવાથી તેનું ફળ મળતું નથી. ૨૩. શુભ અશુભ કાળા અને ધોળા પદાર્થો – कृष्णं कलमशस्तं, मुक्त्वा गोवाजिराजगजदेवान् । सकलं शुक् च शुभं, त्यक्त्वा कसिलवगादीन् ॥ २४ ॥ જાણવકુપા , થાણા ૪, g૦૨૦૧, (૪મા ર૦)*
સ્વપ્નને વિષે ગાય, અશ્વ, રાજ, હાથી અને દેવ સિવાયના સર્વ કાળા પદાર્થો અશુભ છે, અને કપાસ તથા લવણ વગેરે સિવાયના સર્વ ધેળા પદાર્થો શુભ છે. ૨૪.
कसभस्मतक्रास्थिवर्ज सर्व सितं शुभम् । गोवाजिगजदेवर्षिवर्ज कृष्णं तु निन्दितम् ॥ २५ ॥
* રનર્વા , ૦ ૧૨. સ્વપ્નમાં કપાસ, રાખ, છાશ અને હાડકાં સિવાયની કોઈ પણ સફેદ વસ્તુ દેખી હોય તે તે શુભકર સમજવી અને ગાય, ઘોડે, હાથી, દેવ કે સાધુ સિવાયની કઈ પણ કાળી વસ્તુ દેખી હોય તે તે અશુભકર સમજવી. ૨૫.