________________
(૧ર૭૨)
સુભાષિત-પા-રત્નાકર સ્વ-પર સંબંધી સ્વપ્ન ફળदृष्टाः स्वमा ये स्वं प्रति, तेत्र शुभाशुभा नृणां स्वस्य । ये प्रत्यपरं तस्य, ज्ञेयास्ते स्वस्य नो किश्चित् ॥ १० ॥ વાતqવાનુir, થાસ્થાન ૪, . ૨૦૧(ગતિમા. સ.)*
માણસને જે સ્વપ્નો પિતા પ્રત્યે જોવામાં આવ્યાં હોય તેનું શુભાશુભ ફળ પિતાને મળે છે, અને જે સ્વપ્ન બીજા પ્રત્યે જોયાં હોય તેનું ફળ તેને મળશે એમ જાણવું, પિતાને કાંઈ પણ ફળ મળશે નહીં. ૧૦. સ્વપ્ન પ્રમાણે કયારે વર્તવું
देवताः पितरो गावो नृपाः सल्लिगिनः पुनः । कथयन्ति च यत् स्वप्ने, तत् तथैव समादिशेत् ॥११॥
ચૂકયા, પ્રો. ઇ. સ્વપ્નમાં દેવ, દેવગત થયેલ પિતૃઓ, ગાય, રાજા કે ઉત્તમ સાધુ જે પ્રમાણે જે કહે છે તે જ પ્રમાણે કરવું. ૧૧. શુભ સ્વપ્ન
आरोहो गोवृषे पक्षशैलप्रासादहस्तिषु । रोदनागम्यगमने,स्वप्ने भृत्यश्च शस्यते ॥ १२ ॥
વાર્શ્વનાપાક (m), ૨, પો. ૧૮. થવપ્નમાં જે માણસ બળદ, વૃક્ષ, પર્વત, મહેલ, કે હાથી ઉપર પિતાને ચડેલા જુએ, અથવા રુદન, અગમ્ય સ્થાનમાં ગમન કે નોકર ચાકર અનુભવે તે વખાણવા લાયક છે. ૧૨,