________________
(૧૨૭૦) સુભાષિત-પ-રત્નાકર કેનું સ્વપ્ન સિદ્ધ થાય –
धर्मरतः समधातुर्यः, स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थ स्वमः प्रसाधयति ॥ ४॥ રાણપરડુપરા, વાહિયાર ૪, પૃ. ૨૦. (ારા..)*
જે મનુષ્ય ધર્મમાં રક્ત હોય, જેની સર્વે ધાતુ સમાન હોય, જેનું ચિત્ત સ્થિર હોય, જેણે ઇંદ્રિયને વશ કરી હોય, અને જે દયાળુ હોય તેવા પુરુષને જે સ્વમ આવે તે ઘણું કરીને તેને ઈચ્છિત અર્થ સિદ્ધ થાય છે. ૪. કર્યું સ્વપ્ન સફળ ગણવું –
पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं यः प्रेक्षते शुमं पश्चात् । स तु फलदस्तस्य भवेद् द्रष्टव्यं तद्वदिष्टेऽपि ॥ ५ ॥ Rાણ્યgવધિ, ચાવ્યા , g. ૨૦૦. (બારમા ) પહેલાં અનિષ્ટ સ્વમ જોયા પછી જે શુભ સ્વપ્ન જોવામાં આવે તે તે પાછળનું શુભ સ્વપ્ન ફળદાયક થાય છે, તે જ પ્રમાણે પ્રથમ શુભ સ્વપ્ન જોયા પછી અશુભ સ્વપ્ન જોવામાં આવે તે પાછળના અશુભ સ્વપ્નનું ફળ મળે છે. પ.
પૂર્વ સમોસુમ પામો વા તાઃ ગુમરા पाश्चात्यः फलदो ज्ञेयः, पूर्वदृष्टो निरर्थकः ॥ ६ ॥
સનકાણા, હો ૨૮. સવપ્ન પહેલાં શુભ આવ્યું હોય અને પછી અશુભ આવ્યું હોય, અથવા પહેલાં અશુભ આવ્યું હોય અને પછી શુભ આવ્યું હોય, તે પછીનું સ્વપ્ન ફળ દેવાવાળું