________________
(૧૨૬૬) સુભાષિત-પ-રત્નાકર પેટ સંબંધી વિચાર –
मृगव्याघ्रोदरो भोगी, श्वशृगालोदरोऽधमः । मण्डूकसदृशं यस्योदरं स स्यान्महीपतिः ॥ ३४ ॥ પાર્શ્વનાથ (ગા), પૃ. ૪૮, હો ( સ ) જેનું ઉદર–પેટ મૃગ અને વાઘ જેવું હોય તે ભેગી થાય છે, જેનું ઉદર કુતરા અને શિયાળ જેવું હોય તે અધમ થાય છે, અને જેનું ઉદર દેડકા જેવું હોય તે રાજા થાય છે. ૩૪. અંગુઠા સંબંધી વિચાર –
अक्गुष्ठलैविपुलैर्दुःखं, सदाऽध्वगमनं नृणाम् । वृत्तैस्ताम्रनखैः स्निग्धैः, संहितैस्तु सुखं भवेत् ॥ ३५ ॥ પાના ara (Ta), પૃ. ૪૮, પ્રો. ૩. (૪૦ ૦)*
અંગુઠા પહોળા હોય તે તે મનુષ્યને દુઃખ આપનાર થાય છે તથા નિરંતર માર્ગમાં પ્રયાણ કરાવે છે, પરંતુ જે તે ગોળ હોય, તેના નખ રાતા હોય, ચિકાશવાળા હોય અને ચૂંટેલા હેય તે સુખદાયક છે. ૩૫. અંગુઠામાં જવ સંબંધી વિચાર
यवैरगुष्ठमध्यस्थैविद्याख्यातिविभूतयः। ગુવાજો તથા વન્મ, રશિૌચ તૈઃ || ૬ |
विवेकविलास, उल्लास ५, श्लो० ६४. અંગુઠાના મધ્ય ભાગમાં જવ હોય છે તેથી વિદ્યા,