________________
સામુદ્રિક શાસ્ત્ર ( ૧૨૫૭). यथा नेत्रे तथा शील, यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं, यथा शीलं तथा गुणाः ॥ ६ ॥ વરકુવા , શારદાન ૨, પૃ. ૨૦. (ારમા. )
જેવાં નેત્ર હોય તેવું શીલ હોય છે, જેવી નાસિકા હાય તેવી સરળતા હોય છે, જેવું રૂપ હોય તેવું ધન હેય છે. અને જેવું શીલ (આચાર) હોય તેવા ગુણ હોય છે. (અર્થાત્ નેત્ર ઉપરથી શીલ જણાય છે, નાસિકા ઉપરથી સરળતા જણાય છે, રૂપ ઉપરથી ધન જણાય છે અને આચાર ઉપરથી ગુણ જણાય છે.) ૬. उरो विशालो धनधान्यभोगी, शिरो विशालो नृपपुंगवश्व । कटीविशालो बहुपुत्रदारो विशालपादः सततं सुखी स्यात् ॥७॥
વાહૂગણુfધા, શાહપાન ૨, પૃ. ૨૨. (રામા. )
જેનું ઉરસ્થળ (છાતી) વિશાળ હોય તે ધન અને ધાન્યને ભેગી થાય છે, જેનું મસ્તક વિશાળ હોય તે રાજા થાય છે, જેની કટી વિશાળ હોય તેને ઘણા પુત્ર અને ઘણી સ્ત્રીઓ થાય છે, જેના પગ વિશાળ હોય તે નિરંતર સુખી થાય છે. ૭.
पनपत्रसमा जिह्वा, रक्ता सूक्ष्मा सुशोभना। पार्थिवः शुकनासः स्याद् हस्त्रनासस्तु धार्मिकः ॥ ८॥ જાણનાણા ( જa ), p. ૨૪, પ૦ ક. ( સ.)* જેની જીભ કમળના પાંદડા જેવી, રાતી અને પાતળી હોય તે શુભ ફળને આપનારી છે, જેની નાસિકા પોપટ જેવી હોય તે રાજા થાય છે અને જેની નાસિકા નાની હોય તે અમિષ્ટ થાય છે. ૮.