________________
( ૧૨૪૮ ).
સુભાષિત-પ-રત્નાકર
વક્તાપણું અને કવિપણું પ્રાપ્ત થાય એ વિદ્વત્તાનું ફળ કહેલું છે. તે બને [વકતાપણું અને કવિપણું] શબ્દજ્ઞાનવ્યાકરણ-વિના થઈ શકતાં નથી. ૩.
વ્યાકરણની જરૂર – यद्यपि बहु नाधीषे, तथापि पठ पुत्र ! व्याकरणम् । વગન જનની મા મત, સરું શરું સંત ઋતુ II 8 ||
હે પુત્ર! જે કદાચ તારે વધારે ભણવું ન હોય તે પણ વ્યાકરણ તે અવશ્ય ભણ! કેમકે વ્યાકરણ ભણવાથી સ્વજનને બદલે ધજન (કુતરો) ન થઈ જાય, સકલ (સમગ્ર) ને બદલે શટલ (કકડો) ન થઈ જાય અને સમૃત્ (એક વાર) ને બદલે શત્ (વિઝા) ન થઈ જાય. ( વ્યાકરણ ન ભર્યો હોય તે તે વજનને બદલે ધજન (કુતરે) વગેરે શબ્દ બોલી જાય છે અને તેથી અર્થને અનર્થ થઈ જાય છે.) ૪.