________________
( ૧૨૪૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
સુવના મૃગના જન્મ અસવિત છે, તેપણ રામચંદ્રે મૃગને માટે લાભ કર્યાં હતા (એટલે કે માયાવી સુવર્ણ ના મૃગને પકડવા માટે તેની પાછળ રામચંદ્ર દોડ્યા, તેથી સિદ્ધ થાય છે કે) ઘણું કરીને વિપત્તિના કાળ પ્રાપ્ત થયા હોય ત્યારે પુરુષાની બુદ્ધિ પણ મલિન થાય છે. ૧૫.
બુદ્ધિનુ' ફળઃ—
ગુમૂળ અવળ શૈવ, ગ્રહનું શાનાં તથા । ફાડìોડપવિજ્ઞાન, ચત્રમાર્ગ ૨ શ્રીનુળાઃ || ૨૬ || એનયાસ્ત્ર, પૃ॰ ૧૩ ( ×૦ ૪૦ ).
૧ સાંજ઼ળવાની ઈચ્છા, ૨ સાંભળવુ, ૩ (સાંભળેલનુ ) ગ્રહણ કરવું, ૪ ધારી રાખવુ, પ ત કરવા, ૬ ત સમાધાન કરવું, ૭ પદાર્થને જાણવા અને ૮ તત્ત્વનું જ્ઞાન થવું: આ આઠ બુદ્ધિનાં ગુણા છે. ૧૬.
व्यसनेष्वपि सर्वेषु, यस्य बुद्धिर्न हीयते ।
स तेषां पारमभ्येत्य प्राप्नोति परमं सुखम् ॥ १७ ॥ જૈનવશ્રુતત્ર, ૬૦ ૨૨૭, તા. ૧.
સવ પ્રકારનાં કષ્ટો આવ્યા છતાં પણ જેની બુદ્ધિ વિનાશ પામતી નથી, તે પુરુષ તે કષ્ટોના પારને પામીને અત્યંત સુખ પામે છે. ૧૭.