________________
લક્ષ્મી
( ૧૨ ) લક્ષ્મીની નિંદા –
अर्थस्योपार्जने दुःखं, दुःखमर्जितरक्षणे । आये दुःखं व्यये दुःखमर्थस्यैव कुतः सुखम् ? ॥५३॥
ઘપુરાણ, રણve ૨, ૪૦ , ૦ ૪૮. ધન ઉપાર્જન કરવામાં (મેળવવામાં) દુઃખ છે, ઉપાજન કર્યા પછી તેનું રક્ષણ કરવામાં દુઃખ છે, ધન આવવામાં પણ દુઃખ છે અને ધનનો નાશ (ખર્ચ) થાય તે પણ દુઃખ છે. એટલે સુખ કય છે ? (ધનવાનને પણ કયાંય સુખ હેતું નથી. ) ૫૩.
राजाग्निजलदाघातचौरशत्रुभयं महत् । अर्थस्थार्जनरक्षायां, दुःख नाशे भवेत् पुनः ॥ ५४॥
guપુરાણ, રાઇ ૨, ૩૫૦ ઇં૭, ૩૦ ૨૧૬. ધનને મહાકટે ઉપાર્જન કર્યા પછી તેનું રક્ષણ કરવામાં રાજા, અગ્નિ, મેઘને આઘાત, ચાર અને શત્રુથી મોટે ભય છે, તથા તેને નાશ થાય ત્યારે ઘણું દુઃખ થાય છે. ૫૪. लक्ष्मीः सर्पति नीचमर्णवपयःसङ्गादिवाम्भोजिनी
संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् । चैतन्य विषसभिधेरिव नृणामुडासयत्यञ्जसा,
धर्मस्थाननियोजनेन गुणिमिर्लाह्यं तदस्याः फलम् ॥५५॥
લક્ષમીને સમુદ્રના જળને સંગ છે તેથી જ જાણે તે નીચ મનુષ્ય પાસે જાય છે, કમલિનીના સંગથી જાણે તેના