________________
લક્ષ્મી
( ૧૨૩૧ )
હે ધનમાં અન્ય બનેલા મૂખ ! તું આફતમાં સપડાચેલાની–નિર્ધનની હાંસી શા માટે કરે છે? લક્ષ્મી સ્થિર નથી તેમાં આશ્ચર્ય શું છે? તું શું નથી જાણતા કે અરઘટ્ટયન્ટરેટમાં ભરેલા ઘડાઓ ખાલી થાય છે અને ખાલી થયેલા ભરાય છે? પ૭. हे लक्ष्मि ! क्षणिके स्वभावचपले ! घिमृढपापाधमे !, ___ न त्वं धीरविशेषमिच्छसि किल प्रायेण दुश्चारिणी। ये ये पण्डितसत्यशौचनिरता ये चापि धर्म रतास्तेभ्यो लज्जसि निघृणा गतभिये ! नीचो जनो वल्लभः।५८।
જોગુિરાવો (નિ. તા) ક્ષણવાર રહેનારી, સ્વભાવથી જ ચપળ, મૂઢ, પાપણી અને અધમ એવી હે લક્ષ્મી ! તને ધિક્કાર છે. તે વિશેષ પ્રકારના ધીર પુરુષને ઈચ્છતી નથી, કેમકે પ્રાયે કરીને તું દુશ્ચારિણ–દુષ્ટ આચરણવાળી છે. જે જે પંડિત સત્ય અને શૌચમાં રક્ત છે, અને જેઓ ધર્મને વિષે આસક્ત છે તેમનાથી, નિર્દય એવી તું લાજે છે. તથા ભયરહિત એવી તને હમેશાં નીચ માણસ જ પ્રિય લાગે છે. ૫૮. लक्ष्मि ! क्षमस्व सहनीयमिदं दुरुक्त
मन्धा.भवन्ति पुरुषास्तव दर्शनेन । नो चेत् कथं कथय पन्नगभोगपल्ये, नारायणः स्वपिति पङ्कजपत्रनेत्रः ॥ ५९॥
સૂરજનુરો , પૃ. ૫૮, રાંક ( હવે દંગ )*