________________
વ્રુદ્ધિ (૨૦૨)
B
બુદ્ધિનું લક્ષણઃ—
अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् । आरब्धस्यान्तगमनं, द्वितीयं बुद्धिलक्षणम् ॥ १ ॥
पञ्चतन्त्र, पृ० ९७, ० ११४*
કાઈ પણ કાર્યના આરબ ન કરવા એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, અને જો કાર્યના આરભ કર્યો તે। પછી તેના પાર લાવવા-એ કાર્ય પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. ૧.
બુદ્ધિના મહિમા —
પ્રજ્ઞાાના સદ્દા સેવ્યા, પુરુષેન મુસાવા | હૈયોષાવૈયતવા, ચા રસ્તા સર્વેક્ષ્મણિ ॥ ૨ ॥
તથામૃત, ો .
જે બુદ્ધિરૂપી શ્રી સુખને આપનારી, તજવા ચેાગ્ય અને ગ્રહણ કરવા ચેાગ્ય તત્ત્વને જાણનારી તથા સર્વ શુભ કાર્યમાં આસક્ત છે તે બુદ્ધિરૂપી સ્ત્રીને પુરુષે સદા સેવવી. ૨. प्रज्ञालाभात् परो लाभो न कश्चिदिह विद्यते । प्रज्ञावान् सुखमाप्नोति, पुमानिह परत्र च ॥ ३ ॥ હાલનુ થ, અ૦ ૨૫, જો૦ ૨. આ જગતમાં બુદ્ધિના લાભથી બીજો કાઇ માટા તાલ