________________
બુદ્ધિ
( ૧૨૪૩)
જેનું મન દુઃખને વિશે ઉદ્વેગ પામતું ન હોય, સુખને વિષે જેને ઈચ્છા ન હોય, તથા જેના રાગ, ભય અને કોષ નાશ પામ્યા હોય તેવા મુનિ સ્થિતધી-થિરબુદ્ધિવાળા કહેવાય છે. ૬.
यः सर्वत्रानमिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नामिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ७॥
માતા , આ૦ ૨, ૧૭ સર્વત્ર રાગરહિત એવા જે (મુનિ) તે તે શુભ કે અશુને પામીને પણ આનંદ પામતા નથી તથા હેડ પામતા નથી તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત-રિથર કહેવાય છે. ૭. સાત્વિક બુદ્ધિ
प्रवृत्तिं च निवृत्ति च, कार्याकार्य भयामये । बन्धं मोक्षं च या वेत्ति, बुद्धिः सा पार्थ । सात्त्विकी ॥८॥
મજાવતા , આ૦ ૨૮, ગણો. રૂ. પ્રવૃત્તિને, નિવૃત્તિને, કાયને, અકાર્યને, ભયને, અભયને, બંધને અને મને જે બુદ્ધિ જાણી શકે છે, તે બુદિ અજુન ! સાત્તિવકી (સત્વગુણવાળી છે.) કહેવાય છે. ૮. રાજસી બુદ્ધિ –
पया धर्ममधर्म च, कार्य पाकार्यमेव च । સાથી કામાવિ, પુદ્ધિઃ સી પાર્થ! સરસી II II
માણીતા, ૦૨૮, પણ પ.