________________
( ૧૨૪૨ )
સુભાષિત-પદ્યરત્નાકર
છે નહીં. તેથી બુદ્ધિમાન મનુષ્ય આ ભવમાં તથા પર ભવમાં
સુખને પામે છે. ૩.
સાચી બુદ્ધિઃ
सा प्रज्ञा या शमे याति, विनियोगपरा हिता । शेषा हि निर्दया प्रज्ञा कर्मोपार्जनकारिणी ||४|| ॥४॥ તત્ત્વામૃત, જો ૨૧૨.
ધર્મ અનુષ્ઠાનમાં તત્પર અને હિતકારક એવી જે બુદ્ધિ શ્રુમતાને વિષે રહેલી હાય છે તે જ પ્રજ્ઞા-બુદ્ધિ કહેવાય છે, બાકીની નિર્દય એવી બુદ્ધિ કમના બંધ કરનારી છે. ૪.
બુદ્ધિઃ સાચું જીવનઃ—
जीवन्ति शतशः प्राज्ञाः, प्रज्ञया वित्तत्तमे ।
न हि प्रज्ञाक्षये कश्चिद् बित्ते सत्यपि जीवति ।। ५ ।।
ધર્મવિજ્જુ ન, પત્ર ૨૪, ( આ૫૦ ૬૦ ).
ધનને વ થાય તાપણુ સેકડા ડાહ્યા પુરુષા પેાતાની શુદ્ધિથી જીવે છે (એટલે જીવિતને સફળ કરે છે), પરંતુ ધણુ ધન છતાં પણ જે બુદ્ધિનેા ક્ષય થાય તે કાઈ પણ જીવી શકતું નથી (એટલે તેનું જીવિત નિષ્ફળ જાય છે). ૫.
સ્થિર બુદ્ધિ—
दुःखेष्वबुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ॥ ६ ॥
મનવળીયા, ૦ ૨. શ્લો૦ ૧૬.