________________
( ૧૨૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પગમાં કાંટા ભરાયા હોય તેમ તે લક્ષ્મી કઈ પણ ઠેકાણે પગને ધારણ કરતી નથી–સ્થિર રહેતી નથી, તથા જાણે કે ઝેરની પાસે રહેલી છે તેથી જ તે મનુષ્યના ચૈતન્યને તત્કાળ નાશ પમાડે છે. આવી લક્ષ્મીનું ફળ ગુણીજને એ તેને ધર્મસ્થાનમાં જોડવાવડે (ધર્મકાર્યમાં વાપરવાવડે) મેળવવું એગ્ય છે. પપ. दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमीभुजो
गृह्णन्ति च्छलमाकलय्य हुतभुग्भस्मीकरोति क्षणाद् । अम्भः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरन्ते हठाद्, दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग्बह्वधीनं धनम् ॥५६॥
સિરપ, ડ્વ૭૪. જેની પાસે ધન હેય તેના પિત્રાઈઓ તે ધનની સ્પૃહા કરે છે, ચારના સમૂડ ચેરી જાય છે, રાજાએ કાંઈ બાનું કરીને લઈ લે છે, અગ્નિ ક્ષણવારમાં ભસ્મ કરી દે છે, પાણી તાણું જાય છે, પૃથ્વીમાં દાટયું હોય તે બળાત્કારે યક્ષે હરી લે છે, અને દુરાચારી પુત્ર તેને ક્ષય પમાડે છે; માટે ઘણાને આધીન એવા ધનને જ ધિક્કાર હો ! ૫૬.
आपद्गतं हससि किं द्रविणान्धमूढ,
लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् १ । कि त्वं न पश्यसि घटीर्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ॥ ५७ ।।
प्रबन्धचिन्तामणि, पृ० ६२, श्लो० १०.