________________
( ૧૨૩૮) સુભાષિત-પ-રત્નાકર ન્યાયપાર્જિત લક્ષ્મી –
सुधीरर्थार्जने यत्नं, कुर्यान्यायपरायणः । न्याय एवानपायो यदुपायः सर्वसम्पदाम् ॥ ७६ ।।
વિવેવિસ્ટાર, સટ્ટાર ૨, ગણો છે. ડાહ્યા મનુષ્ય ન્યાયમાં તત્પર રહીને ધન ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે ન્યાય જ સર્વ સંપત્તિએ (મેળવવા)ને અવિનાશી ઉપાય છે. ૭૬. અન્યાયપાર્જિત લક્ષ્મી –
दत्तः स्वल्पोऽपि भद्राय, स्यादथों न्यायसश्चितः । अन्यायात्तः पुनर्दत्तः, पुष्कलोऽपि फलोज्झितः ॥ ७७॥
f વસ્ટાર, ફાર ૨, ગો. કા. ન્યાયથી ઉપાર્જન કરેલું ધન પણ આપ્યું હોયદાન કર્યું હોય તે તે કલ્યાણને માટે થાય છે, અને અન્યાયથી ઉપાર્જન કરેલા ધનનું ઘણું દાન કર્યું હોય તે પણ તે ફળ રહિત થાય છે. ૭૭.
यो यूतधातुवादादिसम्बन्धाद् धनमीहते । स मषीकूर्चकैर्धाम, धवलीकर्तुमिच्छति ॥ ७८ ॥
વિવાર, સટ્ટાર ૨. ગો. ૧. જુગાર રમીને અથવા ધાતુપ્રયોગના કીમિયાવડે સે મેળવવાની ઈચછા, કાળી પીંછીથી મકાનને સફેદ કરવાની ઈચ્છા જેવી છે. ૭૮.