________________
લક્ષ્મી
( ૧૨૨૫ ). (ધન) જેમ જેમ દેવાય છે તેમ તેમ તે નાશ પામતું નથી પણ ઊલટું વધતું જાય છે. કુ, બગીચ ને ગાયો જેમ જેમ આપે છે તેમ તેમ તેની સંપત્તિ વધતી જ જાય છે. (કૂવાનું પાણી જેમ જેમ વપરાય તેમ તેમ વધે, બગીચાનાં ફૂલે જેમ જેમ ચુંટાય તેમ તેમ વધારે આવે અને ગાય જેમ દૂધ આપે તેમ નવું ફૂલ આવે છે.) ૪૧.
धर्मादवाप्य ये लक्ष्मी, न धर्मस्योपकुर्वते । कृतघ्नानां परं तेषां, गृहणीते नाम को मुवि १॥४२॥
પામ્યનાપાધિ (vo ), ૨ ૦ ૨૧. જે પુરુષે ધમથી લક્ષ્મીને પ્રાપ્ત કરીને ધર્મકાર્યમાં ખર્ચ કરતા નથી તેવા કૃતધી પુરુષનું નામ સંસારમાં કોણ ? ૪૨. यशस्करे कर्मणि मित्रसट्टहे
प्रियासु नारीवधनेषु बन्धुषु । धर्मे विवाहे व्यसने रिपुक्षये, धनव्ययोऽष्टासु न गण्यते बुधैः ॥ ४३ ॥
રાષિ , g૦ ૨૦૦૪ કિતિ મળે તેવા કાર્યમાં, મિત્રોના સંગ્રહમાં-મિત્રાઈ કરવામાં, વહાલી સ્ત્રીઓમાં (ભાર્યા, બહેન, દીકરી વગેરેમાં ), ધનરહિત બંધુઓને વિશે, ધર્મ વિશે, વિવાહને વિષે, કષ્ટને વિષે અને શત્રુના ક્ષયને વિષે; આ આઠ કાર્યમાં ડાહ્યા પુરુષે ધનના વ્યયને ગણતા નથી. (આવાં કાર્યમાં ધનનો વ્યય સફળ સમજ.) ૪૩.