________________
લક્ષ્મી
( ૧૨૨૩
(અર્થાત્ ખરી રીતે લક્ષ્મી ચપળ નથી, પરંતુ પુરુષમાંથી વિવેક અને પુણ્ય જતાં રહે છે ત્યારે જ લક્ષ્મી જતી રહે છે. ૩૫. લક્ષ્મી અને ગુણઃ—
गुणाः खलु गुणा एव, न गुणा धनहेतवः । अर्थसञ्चयकर्तृणि, भाग्यानि पृथगेव हि || ३६ ||
व्यासदेव.
ગુણા તે ગુણરૂપે જ છે, પરંતુ ગુણા કાંઇ ધન મેળવવામાં કારણરૂપ નથી. ધનના સંચય કરવાવાળાં ભાગ્ય તે જુદાં જ હેાય છે. એટલે કે દાનાદિક કર્મના ઉદયથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ( ગુણુને લઇને ધન મળતું નથી. ) ૩૬.
મુળા: વહુ મુળા ડ્વ, ન મુળા: હેતત્ર: | दैवायत्तेषु वित्तेषु पुंसः का नाम वाच्यता ? । ३७ ॥ व्यासदेव.
ગુણા એ ગુણ્ણા જ છે, ગુણા કાંઈ ફળના હેતુ નથી. ધન તે। દૈવને આધીન છે, તેમાં પુરુષની શી નિંદા કરવી ? ( અર્થાત્ પુરુષને વિષે જે ગુણેા રહેલા છેતે ગુણવરૂપે જ છેઆત્માને જ ગુણુ કરનારા છે, પરંતુ ગુણેા કાંઈ ધનાદિકની પ્રાપ્તિ કરાવનાર નથી. તેથી કદાચ નસીબને આધીન એવુ ધન વગેરે કાંઈ પ્રાપ્ત ન થાય તે તેમાં પુરુષની કઇ જાતની નિંદા કરવી ? પુરુષ કાંઇ પણ નિર્દેવા ચેાગ્ય નથી. ) ૩૭. લક્ષ્મીના ભાગીદારઃ—
लक्ष्मीदायादाश्वत्वारो धर्माग्निराजतस्कराः । જ્યેષ્ઠત્રાપમાનેન, વ્યન્તિ માન્યવયઃ ॥ ૨૮ ॥