________________
( ૧રરર ) સુભાષિત-પદ્ય-રત્નાકર અને જે પિતાની બુદ્ધિથી અત્યંત અભિમાની હોય, તેવા પુરુષની પાસે લક્ષ્મી ભયને લીધે જતી નથી. ૩૨.
नालसाः प्राप्नुवन्त्यर्थान्, न क्लीबा न च मानिनः । न च लोकरवागीता न च शश्वत्प्रतीक्षिणः ॥ ३३ ॥
| માગવત, અશ્વ ૨૨, ૪૦ ૨૩,કો૨૦. આળસુ માણસ ધન પામતા નથી, કાયર માણસો પણ પામતા નથી, અભિમાની માણસો પણ પામતા નથી, લોકાપવાદથી ભય પામનારા પણ પામતા નથી તથા નિરંતર પ્રતીક્ષા વિચાર કરનારા (વહેમી) માણસો પણ ધન પામતા નથી. ૩૩.
नाकर्मशीले पुरुषे वसामि,
न नास्तिके साकरिके कृतघ्ने । न भिन्नवृत्ते न नृशंसवृत्ते,
વાવિનને ન પુષ્યાય ૨૪ . લક્ષ્મી કહે છે કે- હું અકાર્ય કરનાર પુરુષને વિષે, નાસ્તિકને વિષે, વર્ણસંકરને વિષે, કૃતઘીને વિષે, ભિન્ન ભિન્ન આચરણ કરનારને વિષે, નિર્દયને વિષે, વિનયરહિતને વિષે અને ગુરુ પર અસૂયા (ઈર્ષ્યા) રાખનાર મનુષ્યને વિષે રહેતી નથી. ૩૪.
चञ्चलत्वकलङ्कं ये, श्रियो ददति दुर्धियः । ते मुग्धाः स्वं न जानन्ति, निर्विवेकमपुण्यकम् ॥ ३५॥
દુબુદ્ધિવાળા જે પુરુષ લક્ષમીને ચંચળપણાનું કલંક આપે છે, તે મુગ્ધ-મૂઢ પુરુષે પિતાના અવિવેકને તથા અપુણયને–પુણ્યરહિતપણાને જાણતા નથી-વિચારતા નથી.