________________
લક્ષ્મી
अक्रोधने देवपरे कृतज्ञे, जितेन्द्रिये नित्यमुदीर्णसत्त्वे ॥ ३० ॥
લક્ષ્મી કહે છે કે-જે મનુષ્ય સારા ભાગ્યવાળા, પ્રગલ્સનિડર, ચતુર, વ્યાપારાદિક કમ માં વર્તતા, ક્રોધરહિત, દેવની ભક્તિમાં તત્પર અથવા કૃતજ્ઞ-કરેલા ગુણને જાણનાર, ઈંદ્રિયાને વશમાં રાખનાર અને નિરંતર પેાતાના પરાક્રમને ફેલાવનાર હાય, તેની પાસે હું નિત્ય રહું છું. ૩૦. यः काकिणीमध्यपथ प्रपन्नामन्वेषते निष्कसहस्र तुल्याम् । काले च कोटिष्वपि मुक्तहस्त
स्तस्थानुबन्धं न जहाति लक्ष्मीः ॥ ३१ ॥ યાવિધિ, ૬૦ ૨૦૦
( ૧૨૨૧ )
જે પુરુષ કુમાર્ગે જતી એક કાીને પણુ હુજાર સેાના મહેાર જેટલી ગણીને બચાવી લ્યે છે અને સમય આવે ત્યારે કરાડ દ્રવ્ય પણ છૂટે હાથે વાપરે છે, તે પુરુષના સંગને લક્ષ્મી મૂક્તી નથી—તેની પાસે લક્ષ્મી સ્થિર રહે છે. ૩૧. લક્ષ્મી ક્યાં ન રહેઃ—
अत्यार्थमतिदातारमतिशूरमतित्रतम् ।
प्रज्ञाऽभिमानिनं चैव, श्रीर्मयानोपसर्पति ॥ ३२ ॥
માગવત, રમ્ય ૨, ૬૦ ૧, જો ૨૫.
જે અત્યંત આય ( સજ્જન ) હાય, જે અત્યંત દાતાર ડાય, જે અત્યંત શૂરવીર હાય, જે અત્યંત મતવાળા હોય