________________
લક્ષ્મી
( ૧૨૧૯ ) અભિલાષા, પરોપકાર અને વ્યવહારશુદ્ધિ, મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે. ૨૪.
अनागतविधातारमप्रमत्तमकोपनम् । चिरारम्भमदीनं च, नरं श्रीरुपतिष्ठति (ते) ॥ २५ ॥ રેવમાનવત (ાદેવ), રાધે ૧, ૦ ૨૨, કોઇ રૂ.
જે માણસ અનાગતને કરનારે (એટલે કોઈ કાર્ય અમુક કાળે આવવાનું છે એમ ધારી પ્રથમથી જ તેની તૈયારી કરનાર) હેય, પ્રમાદરહિત હય, ક્રોધ કરનાર ન હોય, જેણે ઘણા વખતથી કાર્યની શરૂઆત કરી દીધેલી હોય અને જે દીનતા રહિત હોય તેવા પુરુષની લક્ષ્મી સેવા કરે છે. ૨૫.
जितेन्द्रियत्वं विनयस्य कारणं,
गुणप्रकर्षो विनयादवाप्यते। गुणाधिके पुंसि जनोऽनुरज्यते, ___ जातानुरागप्रमवा हि सम्पदः ॥ २६ ॥
જિsuતાની, ૨, ૩ો રૂ૮. જિતેંદ્રિયપણું વિનયનું કારણ છે ( એટલે ઈદ્રિયોને નિગ્રહ કરવાથી વિનય પ્રાપ્ત થાય છે), વિનયથી ગુણને ઉકર્ષ પ્રાપ્ત થાય છે, અધિક ગુણવાળા પુરુષને વિષે લેકે રાગી થાય છે અને લોકોના રાગથી સંપદા પ્રાપ્ત થાય છે. ૨૬.
वश्येन्द्रियं जितात्मानं, धृतदण्ड विकारिषु । परीक्ष्य कारिणं धीरमत्यन्तं श्रीनिषेवते ॥ २७ ॥
દૂર્મપુરાણ, તંર ૧, ૦ ૮૨.