________________
(૧૨૧૮ )
લક્ષ્મી ક્યાં રહે
સુભાષિત-પદ્ય–રત્નાકર
છેઃ
लक्ष्मीर्वसति वाणिज्ये, किञ्चिदस्ति च कर्षणे ।
अस्ति नास्ति च सेवायां, भिक्षायां न कदाचन ||२२|| શ્રાદ્ધતિક્રમનવૃત્તિ, g૦ ૨૩૮ ( ૩૦ જા॰ )*
લક્ષ્મી વેપારમાં રહેલી છે. ( વેપારમાં ઘણી લક્ષ્મી મેળવી શકાય છે), ખેતીમાં કાંઇક થાડી પણ રહેલી છે, સેવા( નાકરી )ને વિષે છે અને નથી એટલે કે નેકરી હાય ત્યાંસુધી કાંઇક હાય છે અને નાકરીને અભાવે તે હાતી નથી તથા ભિક્ષાવૃત્તિને વિષે તે લક્ષ્મી કદાપિ પ્રાપ્ત થતી નથી. ૨૨.
गुखो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् ।
અન્તત્ત્તો યંત્ર, તંત્ર ! વસામ્યમ્ || ૨૩ || થાવિધિ, પૃ૦ ૧૩, (બારમા૦ ૬૦ )
જ્યાં ગુરુએ પૂજાય છે, જ્યાં ન્યાયથી ઉપાન કરેલુ ધન છે તથા જ્યાં દૈન્તકલડુ ( કલેશ ) નથી ત્યાં હું ઇંદ્ર ! હું રહું છું. ( આ પ્રમાણે લક્ષ્મી કહે છે. ) ૨૩. સંપત્તિનાં કારણેા:–
दाक्षिण्यलज्जे गुरुदेवपूजा, पित्रादिभक्तिः सुकृताभिलाषः । परोपकारो व्यवहारशुद्धिर्नृणामिहामुत्र च संपदे स्युः ॥२४॥
અભ્યામ્મતુમ, ધાર ૧૨, જા૦ ૨. દાક્ષિણ્ય, લજજાળુપણુ, ગુરુ અને દેવની પૂજા, માળા? વગેરે વડીલની ભક્તિ, સારાં કાર્યો કરવાની