________________
લક્ષ્મી
( ૧૧૧૩ )
ધન રહિત થયેલા એવા મહાપુરુષ પણ યાચકાના સમૂહથી સેવાતા નથી. જેમકે પલાશ(ખાખરા)નું વૃક્ષ કુલેાથી ભરપૂર હાય તે પણ ભમરાઓથી તે સેવાતું નથી. ૬.
कारणात प्रियतामेति, द्वेष्यो भवति कारणात् । अर्थार्थी जीवलोकेऽयं, न कश्चित कस्यचित् प्रियः ॥ ७ ॥ व्यासदेव. કેવળ ધનને જ અર્થી આ જીવલેાક કારણને લીધે પ્રીતિને પામે છે અને કારણને લીધે દ્વેષી થાય છે; પરંતુ સ્વભાવથી તેા કાઇ કેાઈને: પ્રિય કે અપ્રિય નથી. ૭.
कुलीनोऽपि सुनीचोऽत्र, यस्य नो विद्यते धनम् । अकुलीनोऽपि सद्वंश्यो यस्य सन्ति कपर्दिकाः ॥ ८ ॥
આ જગતમાં જેની પાસે ધન ન હેાય તે પુરુષ કુળવાન છતાં પણ અત્યંત નીચ ગણાય છે, અને જેની પાસે કદિ કા-ધન-છે તે પુરુષ હીન કુળને છતાં સારા કુળના કહેવાય છે. ૮.
यस्यार्थास्तस्य मित्राणि यस्यार्थास्तस्य बान्धवाः ।
યસ્યાાં: સ પુમાન જૉર્જ, ચાાં: સ ૨ ખ્રિતઃ || ૧ || યુદ્ધાનંતિ, ૬૦ , t॰ .
જેની પાસે ધન છે તેના સર્વ મિત્રા થાય છે, જેની પાસે ધન હેાય તેના જ સ ખાંધવા થાય છે, જેની પાસે ધન છે તે જ લેાકમાં પુરુષ છે અને જેની પાસે ધન છે તે જ પડિંત કહેવાય છે. (અર્થાત્ ધન જ સર્વ કા કરનાર છે.) ૯.