________________
જ રુક્કરરર
ચશ્મ ( ૨૦૨ )
- રર રર લક્ષ્મી મહિમા --
आलस्यं स्थिरतामुपैति भजते चापल्यमुद्योगितां, मूकत्वं मितभाषितां वितनुते मौढ्यं भवेदार्जवम् । पात्रापात्रविचारणाविरहिता यच्छत्युदारात्मतां, मातर्लक्ष्मि ! तब प्रसादवशतो दोषा अपि स्युर्गुणाः ॥१॥
શતf, g૦ ૮, ૦ ૨૨ (૨૦ વિ૦ ગ્રં)* હે માતા લકમી ! તારી કૃપાના વશથી, પુરુષને વિષે દોષ હોય તે તે પણ ગુણરૂપે થાય છે, કેમકે તેનામાં (લક્ષ્મીવાળામાં) જે આળસ હેય તે તે સ્થિરતાને પામે છે, ચપળતાને દોષ હોય તો તે ઉદ્યાગીપણાને ભજે છે, મુંગાપણું હોય તે પરિમિત બાલવા પણાને વિસ્તારે છે, મૂઢતાને દોષ હોય તે તે સરળપણું કહેવાય છે તથા પાત્ર અને અપાત્રના વિચારરહિતપણું હેય તે તે ઉદારપણને આપે છે–ઉદારતા કહેવાય છે. ૧
यस्याग्रे वर्तते वित्तं, मूखोंऽपि स्तृयते जनः । निर्धनस्तु बुधोऽपि घेत, स हन्त ! भय॑ते कलौ ॥ २॥
| મુનિ દિigવાય. દુઃખની વાત છે કે જેની પાસે ધન છે તે કલિયુગમાં મૂખ હોવા છતાં લેકેથી વખાણાય છે, અને ધનવગરને બિચારે પંડિત પણ તિરસ્કૃત થાય છે. ! ૨.