________________
વિદ્યા
( ૧૨૦૯ ). જેઓ દરેક પ્રકારનાં શાસ્ત્રો-જેવાકે-સમસ્ત વ્યાકરણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર તથા બીજા શાસ્ત્રો-લખાવે છે તેઓ પરેપકાર કરવામાં અત્યંત નિપુણ એવા ઉત્તમ પુરુષો છે. ૧૭. વિદ્યાનું ફળ – श्रुत्वा धर्म विजानाति. श्रुत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति, श्रुत्वा मोक्षं च विन्दति ॥ १८ ।।
1ળતf, g૦ ૨૩, ગવ છે. (માણસ) શાસ્ત્ર સાંભળીને ધર્મ જાણે છે, શાસ્ત્ર સાંભળીને દુર્મતિને ત્યાગ કરે છે, શાસ્ત્ર સાંભળીને જ્ઞાન પામે છે તથા શાસ્ત્ર સાંભળીને મેક્ષ મેળવે છે. (અર્થાત શાસ્ત્ર સાંભળવાથી અનુક્રમે આટલી વસ્તુ પ્રાપ્ત થાય છે.) ૧૮. अधीत्य वेदशास्त्राणि, संसारे रागिणश्च ये। तेभ्यः परो न मूर्योऽस्ति, सधर्मा श्वाश्वसूकरैः ॥ १९ ॥
શાલિક, હા. ૨૮, જે પુરુષ વેદ શાસ્ત્રોને ભણીને પણ સંસારને વિષે રાગવાળા થાય છે, તેમનાથી બીજો કોઈ મૂર્ખ નથી. તે ફતરા, અશ્વ અને ભુંડની જેવા છે, એમ જાણવું. ૧૯.
विद्या ददाति विनयं. विनयाद् याति पात्रताम् । पात्रत्वाद् धनमाप्नोति, धनाद् धर्म ततः सुखम् ॥ २० ॥
હતાશ, મિરામ, દ. વિદ્યા વિનયને આપે છે, વિનયથી મનુષ્ય યોગ્ય પણાને