________________
વિદ્યા
(૧૨૦૭)
રૂપ અને યૌવને કરીને સહિત અને વિશાળ (ઊંચ) કુળમાં ઉત્પન્ન થયેલા મનુષે જે વિદ્યા રહિત હોય તે તે, ગંધ રહિત કેસુડાનાં પુષ્પની જેમ, શોભતા નથી. ૧૨.
किं कुलेन विशालेन, विद्याहीनेन देहिनाम् । दुष्कुलं चापि विदुषां देवैरपि सुपूज्यते ॥ १३ ॥
| ગુજાની , ૪૦ ૮, કોડ ૨૮. મનુષ્યનું વિશાળ કુળ હોય પરંતુ તે વિદ્યા રહિત હોય તે તેવા કુળથી શું ફળ ? ( કાંઈ જ નહીં.) અને વિદ્વાન માણસનું કુળ નીચ હોય છતાં તેની દેવતાઓ પણ પૂજા કરે છે. ૧૩. વિદ્યા વગરને અંધ –
अनेकसंशयोच्छेदि, परीक्षार्थस्य दर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं, यस्य नास्त्यन्ध एव सः॥ १४ ॥
હિતા , વત્તાવા , ગો. ૧૦. શાસ્ત્ર અનેક શંકાઓને નાશ કરનાર છે, પરાક્ષ (અદશ્ય) પદાર્થને દેખાડનાર છે અને સર્વ જનના નેત્રરૂપ છે; આવું શાસ્ત્ર જેની પાસે ન હોય –જે ભણેલ ન હોય તે અંધ જ છે (એમ જાણવું). ૧૪. વિદ્યાને હેતુ – श्लोको वरं परमतत्त्वपथप्रकाशी,
न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय ।