________________
શ્રા, હી'મતલાલ ભગવાનદાસ પારેખ
ધાર્મિક વૃત્તિના અને સરળ સ્વભાવી શ્રી હીમતભાઈ પારેખ સામાજીક કાર્ય કરે છે.
ખારીવલીની સૌંસ્થાએને સેવા આપી રહ્યા છે. શ્રી. ખેારીવલી સધના તથા શ્રી વર્ધમાન કલીનીકની મેનેજી ંગ કમીટીના સભ્ય છે.
સ્વ. શ્રી. પ્રભુલાલ સંઘરાજ શાહુ જન્મ: ૧૯૧૧-સ્વર્ગવાસ ૧૯૬૮
સ્વ. શાન્તીલાલ કાલીદાસ શાહુ
ગઢડા સ્વામીના નીવાસી સ્વ. શાન્તીલાલ કાલીદાસ શાહ ધાર્મિ ક વૃત્તિવાળા સરળ સ્વભાવ ના. સેવામાવી તેમજ ગુપ્તદાતા હતા. તેઓ આપ બળે આગળ આવેલા અને મુંબઈની પાઇપ ફીટીગની જાણીતી પેઢી મે. એસ. લવચંદ એન્ડ કું. ના ભાગીદાર હતા. આ પેઢી પણ કુટુંબ જેવી છે. પેઢીના નામે પણ દાના થતા રહે છે.
વકીલાતનું શિક્ષણ મેળવ્યું હાવા છતાં વેપારી કુનેહથી અઢળક લક્ષ્મી મેળવી અને તેના સશ્ર્ચય કર્યો. પિતૃસ્મૃતિમાં જામનગરમાં શ્રી સંધરાજ નેમચંદ શાહ લા કાલેજની સ્થાપના કરી. તેએશ્રીના દાન-દયા-ધર્મ ફરજની વૃત્તિ અને પૂ. સાધુ સાધ્વીજીએની વૈયાવૃત્તની ભાવના અમારા જીવનમાં પ્રેરણારૂપ બની રહ્યા છે. —આપના ધર્મ પત્ની કાકીલા તથા પરિવાર