________________
શાહ છોટાલાલ કપુરચંદ લીંબડી નીવાસી સ્વ. તા. ૨૯-૬-૧૯૫૮
જેમનું જીવન એક આદર્શ નમુના રૂપ હતું અને જેમના સંસ્કાર અને સાહસીક વૃત્તિએ ધાર્મિક તેમજ ભૌતિક ક્ષેત્રે પ્રગતિ સાધી એવા પુજ્ય પિતાશ્રીને કોટી વંદન ! શાહ જયતીલાલ છાણલાલ
શ્રી રતીલાલ વનેચંદ પારેખ
સ્વ, મુલચંદ જેઠાલાલ મહેતા
(કાટીવાળા) રાજકોટ જન્મ : તા. ૧૮-૪–૧૮૯૩
રાજકોટ મરણ : તા. ૧૦-૯-૧૯૭૫ રાજકેટ | બ્રીટીશ સેમાલીલેંડ (હાલનું સમાલીયા)માં સીવીલ એનજીનીયર તરીકે રીટાયર્ડ થયા પછી રાજકેટની જુની ને જાણીતી લેગ લાયબ્રેરીમાં માનદ્ મંત્રી તરીકે ઘણા વર્ષો સેવા આપેલી. શ્રી દેવજી પ્રાગજી જૈન બાલાશ્રામ ગાંડલરોડ રાજકોટમાં ટ્રસ્ટી તરીકે તથા માનદ્ મંત્રી તરીકે લાંબા સમય તન, મન ને ધનથી સેવા આપેલી. તેઓશ્રીએ બાંધકામ તે અંગે ૨ પુસ્તકા ગુજરાતીમાં લખેલા. જેની રોયલ્ટી પણ આજ બાલાશ્રમને અપીત કરેલી છે. શિક્ષણ ક્ષેત્રે પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રાજકોટને સારી આર્થિક મદદ કરેલી.
લી. આપનો પરિવાર
ધર્મ પ્રેમી, સ્વભાવે ઉદાર એવા શ્રી રતીભાઈ સેવા માટે હરહ મેશ તૈયાર હોય છે. શ્રી બોરીવલી સંધના કાર્યવાહક સભ્ય-યુવાન કાર્યકર્તા છે.