________________
શ્રી જયન્તીલાલ કપુરચંદ શાહ
માતુશ્રી માણેકબેન ગોવીંદજી લાઠીઆ
જન્મ. માગશર સં', ૧૯૬૫ મુંબઈના જાણીતા સ્ટવના વેપારી મેસર્સ શાહ એન્ડ કું. વાળા શ્રી. જયન્તીભાઈ તથા તેમના બંધુ શ્રી. સુભાષભાઈ ઉદાર હાથે દાન આપી રહ્યા છે. બધા ભાઈએ “સંયુકત કુટુંબ ' માં રહે છે. આખુ કુટુંબ ધર્મ પ્રેમી છે.
માતૃસ્નેહ વાલ્ય અને પ્રેમનું ઝરણું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકૂળ અથવા પ્રતિકૂળ સંચગામાં વય રાખી, અમારામાં જ્ઞાન, દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી, તપ અને ત્યાગને માર્ગ બતાવી અમારૂં જે ચારિત્ર ઘડતર કરી રહ્યા છે તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન. લી. નગીનદાસ ગોવીદજી લાઠીઆ
પ્રતાપરાય ગેડીદજી લાઠીઆ
આપે અમને ધર્મના સંસ્કારને અમૂલ્ય વારસો આપ્યો છે જે અમને અમારા જીવનમાં માર્ગદર્શક બન્યો છે. પૂ. સાધુસાધ્વીજીઓની વ્યાખ્યાનમાં આપને ખૂબ રસ હતા એટલે આ પુસ્તકમાં આપને હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલી અર્પી કૃતકૃત્ય બનું છું.
પુત્ર જયસુખલાલ
લાલચંદ ગડા
સ્વ. પૂ. માતુશ્રી સંતોકબહેન લાલચંદ ગડા
(નેસડી નિવાસી)