________________
૧૬
સંકલ્પસિદ્ધિ એક સખી બહારના વરંડામાં ઊભાં હતાં. તે વેળા એક માણસ હાંફતે હાંફતો દોડતો દોડતો આવતો હતો. પેલી બહેને શ્રીમેટાનું ધ્યાન તેની સામે દેવું. પેલે માણસ શ્રીમેટાને બોલાવવાની નિશાની ક્ય કરતે હતો. તે શ્રી મેટાને નીચે આવવાની વિનંતિ કરવા લાગ્યું, એટલે તેઓશ્રી નીચે ગયા. પેલા આગંતુકે શ્રીમોટાને કહેવા માંડ્યું :
આ તમારાં ઘરેણું પાછાં લઈ લે. હું તે આખા શરીરે દાઝી મરું છું. મારાથી આ અગ્નિને દાહ જીરવી શકાતે નથી. માટે કૃપા કરીને તે મટી જાય એવું કરે”
ઘરેણું પાછાં મળી જવાથી શ્રીમેટાને આનંદ થયે ને હાશ પ્રકટી. પેલો માણસ શ્રીમોટાને પગે પડીને પાછા કાલાવાલા કરવા લાગ્યું કે “ભાઈસાબ મારે આ પ્રચંડ દાહ મટાડી દો.” ત્યારે શ્રીમોટાએ કહ્યું કે “ભાઈ આ તે મારા ભગવાનની કરામત છે. પણ તું કેવી રીતે પારખી શક્યો કે આ ઘરેણને માલીક હું પોતે છું?”
ત્યારે તેણે કહ્યું: “ગઈ કાલની સમી સાંજ પછીથી મને ઓચિતે આખા શરીરે પંચડ દાહ પ્રકટેલ છે કે જે સહ્ય જ નથી. આ આખા સમય દરમિયાન મને તમારા શરીરની આકૃતિ આબેહૂબ વારંવાર નજર સમક્ષ તર્યા કરતી અને તમે ક્યાં રહે છે તે મકાનની જગ્યાની, ખરેખરી રીતે તેના અમુક ચેકસ સ્થળની પણ મને ખબર પડી હતી. અને સવારના તમે ક્યાં હશો તે પણ હું દેખી શકતો હતે. રાતે ને રાતે આવવાની મારા શરીરમાં તો તે વેળા શક્તિ