________________
આત્મનિરીક્ષણ
૧૬૫ પિતાની ભૂલ સમજ્યા નહિ. તેમણે ધૂમ સટ્ટો ખેડેયે જ રાખે
અને એક જ મહિનામાં બજારભાવ પિતાની વિરુદ્ધ જતાં પિતાનું સર્વસ્વ બેઈ બેઠા! કેવી કરુણાજનક સ્થિતિ ! પછી મુનીમના શબ્દો યાદ આવ્યા, પણ ત્યારે તો મુનીમને રાખવા જેવી એ સ્થિતિ રહી ન હતી.
કેટલાક મનુષ્યો સંકલ્પ કરે છે, તેને લગતી જનાઓ ઘડે છે અને આશાવાદી બની પ્રવૃત્તિઓ આદરે છે, પણ આત્મનિરીક્ષણ કરવાને ટેવાયેલા ન હોવાથી એમાં ઘણી ભૂલ થાય છે અને એ ભૂલેને સરવાળે મેટો થતાં તેમને જમ્બર ફટકે પડે છે, તેથી આત્મનિરીક્ષણ કરતાં રહેવું અત્યંત જરૂરી છે.
આત્મનિરીક્ષણ કરવા માટે દિવસ કે રાત્રિને કઈ પણ સમય પસંદ કરી શકાય કે જ્યારે મનને કંઇક નિરાંત હાયશાંતિ હેય–સ્વસ્થતા હોય. તે માટે ૪૦ થી ૬૦ મીનીટનો સમય પર્યાપ્ત લેખાય. કદી તેટલો સમય ફાજલ પાડી શકાય તેમ ન હોય તો ૩૦ મીનીટ જેટલે સમય તેને માટે નક્કી કરી શકાય. આ વખતે શેતરંજી, ગાદી, ખુરશી કે આરામખુરશી જે કંઈ અનુકૂળ હોય તેને ઉપયોગ કરી શકાય. |
આત્મનિરીક્ષણના પ્રારંભમાં પ્રથમ વિચાર પિતે જે સંકલ્પ કર્યો હોય, તેને કરે જોઈએ. વધારે સ્પષ્ટ કહીએ તે એ સંકલ્પ ધીમે ધીમે અક્ષરશઃ મનમાં બેલ જોઈએ અને તે કિયા ત્રણ વાર કરવી જોઈએ. આથી આપણું આંતરમન (Subconcious mind) ને એક પ્રકારનું