________________
૨૧૨
સકસિદ્ધિ
ઉતાવળા સો બાવરા, ધીરા સેા ગંભીર' એ ઉક્તિ તેા
તમે સાંભળી છે ને ?
અમે પૂર્વે આ ગ્રંથમાં આઠ પ્રકરણા દ્વારા આર્ડ ખાખતા કહી છે :
'
(૧) આશાવાદી અનેા.
(૨) વિચાર કરવાની ટેવ પાડો.
(૩) જ્ઞાનના સંચય કરે.
(૪) નિયમિતતા કેળવેા.
(૫) સમયનું મૂલ્ય સમજો. (૬) ચિત્તવૃત્તિઓને એકાગ્ર રાખો. (૭) આત્મનિરીક્ષણ કરતા રહે. (૮) મિત્રો વધારો.
એ આઠેય ખાખતા ધનપ્રાપ્તિ માટે અતિ ઉપયોગી છે, એટલે તેનુ ફરી એક-એ વાર વાંચન કરી લેવું જોઈએ.
તમે ગમે તે સ્થિતિમાં હા પણ મનથી એવા દઢ સંકલ્પ કરો કે ‘હું ધનપ્રાપ્તિ અવશ્ય કરીશ' અને તમારા એ સંકલ્પને ભાવનાનેા પુટ આપી વધારે ને વધારે દૃઢ અનાવતા જાએ તે તમે ચેાગ્ય સમયમાં ધનપ્રાપ્તિ જરૂર કરી શકશે.
–એક વાર તમે ધનપ્રાપ્તિ માટે દૃઢ સકલ્પ કર્યાં અને તેને ભાવનાના પુટ આપવા લાગ્યા કે ધનપ્રાપ્તિના માર્ગો તમારા અંતરમાં આપોઆપ સ્ફુરવા લાગશે. પરંતુ તે માટે તમારે રોજ અર્ધા કલાક શાંત-સ્વસ્થ ચિત્તે બેસવાની ટેવ પાડવી પડશે.