________________
મંત્રસૃષ્ટિનાં અવનવાં રહસ્યોને પ્રકટ કરતે મંત્રવિજ્ઞાનની પૂર્તિ કરનારે અજોડ ગ્રંથ
મંત્રચંતામણિ * આ ગ્રંથ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણું પરિશ્રમે તૈયાર કરેલ છે અને તેમાં પિતાના અનુભવે ઉપરાંત અનેક મંત્રપ્રયોગ પણ આપેલા છે. છે આ ગ્રંથ ઊંચા મેપથીલે કાગળ પર સુંદર રીતે છપાયેલે
છે, તથા પાકા બાઈન્ડીગમાં દ્વિરંગી પૂંઠા સાથે તૈયાર થયેલ છે. પૃષ્ઠ સંખ્યા ૩૭૬. છે. આ ગ્રંથનું મૂલ્ય રૂા. ૭-૫૦ છે. રજી.પિ. ખર્ચ રૂા.૧-૨૫.
વી. પી. થી મોકલાય છે. છે આ ગ્રંથમાં ૩ ખંડે તથા ૩૩ પ્રકરણે અપાયેલાં છે,
તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. * આ ગ્રંથમાં વેદો, ઉપનિષદો, પુરાણ, તંત્રગ્રંથ, તેમજ
જૈન ધર્મના મળી આશરે ૮૫ જેટલા ગ્રંથની સાક્ષીઓ આપવામાં આવી છે, તેમજ તેનું સંકલન ઘણું કાળજીથી કરેલું છે.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બિલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯૦ અમદાવાદ તથા મુંબઈના જાણીતા બુકસેલરે સાસેથી મળી શકશે.