Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 251
________________ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની મનનીય કૃતિ મંત્રવિજ્ઞાન * આ ગ્રંથ વૈશ્વિક, પૌરાણિક, તાંત્રિક તેમજ જૈન સાહિત્યના મળી ૬૦ જેટલા મનનીય ગ્રંથાના આધારે ઘણા અભ્યાસ અને અનુભવપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. * તેનાં ૩૫ પ્રકરણેામાં મંત્રના તથા ઉપયોગ સુધીની તમામ સ્પર્શ કરવામાં આવ્યા છે. સ્વરૂપથી માંડીને સિદ્ધિ ભૂમિકાઓને સપ્રમાણ પરિશિષ્ટ વિભાગમાં આપેલા ૫ લેખા પણુ ઘણા મનનીય છે. * આ ગ્રંથ છપાઈ, સુઘડતા તથા આંધણીમાં સુંદર છે. પૃષ્ઠ સંખ્યા ૩૭૬, મૂલ્ય રૂા. ૭–૫૦, રજી. પો. ખર્ચ રૂા. ૧-૨૫. મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડી'ગ, ચીંચબંદર, સુબઈ-૯. અમદાવાદ તથા મુંબઈના જાણીતા મુકસેલા પાસેથી મળી શકશે.

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256