________________
સંકલ્પસિદ્ધિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ
૨૨૧ મેળાપ કરાવે, એટલે તમારું કામ થઈ જશે. આથી તે વ્યાપારી કેઈક બહાનું કાઢી આ વ્યક્તિને તે અધિકારી પાસે લઈ ગયે. ત્યાં થોડી વાતચીત થઈ અને તે બંને પાછા ફર્યા. પછી બીજા દિવસે પેલો વ્યાપારી અધિકારી પાસે ગયો કે તેણે કંઈ પણ પ્રશ્ન ર્યા વિના કેકટ પર સહી કરી દીધી અને વ્યાપારીનું કામ બની ગયું. આ વ્યાપારીએ સંકલ્પશક્તિવાળા ભાઈને એક મેટર તથા ૪૦૦૦૦ ની ભેટ કરી. તાત્પર્ય કે સંકલ્પશક્તિની અસર અન્ય. મનુષ્ય ઉપર પણ ઘણું ભારે થાય છે. - કેટ-કચેરીના મામલામાં પણ સંકલ્પશક્તિવાળે જિતે. છે અને તેનાથી તેને ઘણું ફાયદો થાય છે.
આ રીતે બીજાં પણ અનેક કાર્યો સંકલ્પશક્તિથી સિદ્ધ કરી શકાય છે.
વાઘ-સિંહ વગેરે ઘણું હિંસક પ્રાણી છે. વન–જંગલમાં કદાચ તેમનો ભેટો થઈ જાય તો આપણાં હાજા ગગડી જાય છે અને હવે આપણું આવી બન્યું એવી ભીતિ આપણું હદયમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સંકલ્પશક્તિ ખીલેલી હોય. અને તેની સામે તમે થોડીવાર એકી ટશે જોયા કરે છે એ પ્રાણી દૂર હઠી જશે અને તમને કશી પણ ઈજા કરશે નહિ.
હાથી, ઘેડા, બળદ, ગાય, પાડા, ભેંસ વગેરે ઉપર પણ સંકલ્પશક્તિથી અસર ઉપજાવી શકાય છે અને તે આપણુ પર હુમલો કરી શક્તા નથી.
સર્કસના ખેલે તો તમે જોયા જ હશે. ચાર-પાંચ.