________________
સકસિદ્ધિ દ્વારા સર્વકાર્ય સિદ્ધિ
૨૧૯
વિશ્વનું ચિ ંતન કરવું અને તે ધીમે ધીમે દિવ્ય ભાવાથી ઉભરાઈ રહ્યુ છે એવી ભાવના કરવી. પછી પાતે એ દિવ્ય ભાવામાં સ્નાન કરી રહ્યો છે અને પવિત્ર-પવિત્રતર-પવિત્રતમ થઈ રહ્યો છે, એવી પનામાં મગ્ન થવું. આ કલ્પનાની આપણા ગુપ્ત મન (Subconcious mind) પર ઘણી અસર થાય છે અને તેથી તેમાં ભરાઈ રહેલી કુવાસનાએ અદૃશ્ય થવા લાગે છે.
સત્સંગ, ભજન, કીર્તન, પ્રાર્થના, પૂજા એ બધાના મૂળ ઉદ્દેશ તેા એ જ છે કે સદ્વિચારાનુ પાષણ થાય, આપણા મનમાં શુભ સંકલ્પા જાગે અને તેના આધારે આપણે ભવસાગર તરી જવાને સમર્થ થઈ એ.
શરીર અને સ્વાસ્થ્ય પર સકલ્પશક્તિની કેવી અસર થાય છે, તે અમે પાછલાં પ્રકરણેામાં જણાવેલું છે, એટલે તે અંગે અહીં વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા નથી, પણ તે અંગે એક ખાસ પ્રયાગ બતાવીએ છીએ, જેની પાકાએ ખાસ નોંધ લેવી ઘટે છે.
એક ચાંદીના પ્યાલામાં સેાઇસ પાણી ભરે, પછી એ પ્યાલાને ડાખા હાથની હથેળીમાં મૂકે અને તેના સામે દૃષ્ટિ રાખી આ અમૃતના પ્યાલે છે, એવી ૧૫ મીનીટ સુધી ભાવના કરે. અને આ અમૃતરસ પીવાથી મારા દરેક રાગને નાશ થશે એવા દૃઢ સંકલ્પ કરી તેને ગટગટાવી જાએ, તેા તમારા શરીરમાં રહેલા નાના—માટા વ્યાધિસિહુને જોઈ ને હરણુ નાસે તેમ–નાશી જશે અને તમે તદ્દન