________________
૧૦૦
સંકસિદ્ધિ ભજન બગાડે છે અને વખત જતાં મંદાગ્નિને ભેગા થઈ પડે છે.
એક વિચારકે ઠીક જ કહ્યું છે કે “આપણું મેટું એ ટપાલની પિટી નથી કે તેમાં નિરંતર કંઈને કંઈ નાખ્યા જ કરીએ. એ તે ચેતનરાયનું એક મંદિર છે અને મંદિરમાં જેમ નિયત સમયે પૂજા-આરતી વગેરે થાય છે, તેમ શરીરને પણ નિયત સમયે જ ભેજન વગેરે આપવું જોઈએ.”
જે પાચનશક્તિમાં ખામી લાગતી હોય તે સાયંકાળનું ભોજન છેડી દેવું જોઈએ અને તે વખતે ફળરસ, દૂધ, ચા આદિને જ ઉપયોગ કરવો જોઈએ.
રાત્રે મેડા ભેજન કરવાથી ખાધેલું બરાબર પચતું નથી, એટલે તે બને તેટલું વહેલું કરી લેવું જોઈએ. જે લેકો રાત્રિએ બિલકુલ ભજન કરતા નથી, તે ઘણું રેગથી બચી જાય છે.
(૮) કામની ગોઠવણ એવી હેવી જોઈએ કે વચ્ચે છેડે આરામ પણ મળે. એકધારું લાંબા વખત સુધી કામ ખેંચવાથી શ્રમ વધારે લાગે છે અને આયુષ્ય ઓછું થાય છે. | (૯) રાત્રિના બીજા પ્રરે શુભ સંકલ્પપૂર્વક નિદ્રા ધીન થવું જોઈએ. એ વખતે જે શુભ સંકલ્પ કર્યો હોય તેની ગુપ્ત માનસ પર ઘણું અસર થાય છે અને તેનું પરિ સુમ સુંદર આવે છે. હવે તે નિદ્રા વખતે પણ પ્રશિક્ષણ આપવાના પ્રયોગો થયા છે અને ગુપ્ત મનની શક્તિઓને વિસ્તાર ઘણો મોટો માનવામાં આવ્યું છે.