________________
સકલ્પસિદ્ધિ
એક વાર એક મહાત્માને કોઈ પણ કારણસર તાવ ચડી આવ્યા, ત્યારે તેમણે એક કપડાના કકડાને ગાંઠ વાળી, તેમાં તાવ અંધાઈ ગયા છે એવી પ્રબલ કલ્પના કરી અને ન: ન: જ્ઞ: તુ જા, જા, જા. એવા શબ્દો ઉચ્ચાર્યા કે તે તાવ તદ્ન ઉતરી ગયા. આમાં તમે સકલ્પબળ સિવાય બીજી કઈ શક્તિની કલ્પના કરી શકે?
૨૦૨
આ ખામતને અમને પણ કેટલાક અનુભવ થયેલા છે. એક વાર અમદાવાદમાં નાનકડા પાયે સધ સંમેલન ચેાજાયું. તેમાં અમારે એક ભાષણ કરવાનું હતું. સમય અપેારના ચારના હતા. પણ તેજ દિવસે સવારના અમને તાવ આન્યા. અગિયાર વાગ્યે મિત્રો અમને મળવા આવ્યા અને અમને ૧૦૪ ડીગ્રી તાવ ચડેલા જોઇને ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. તેમાંના એકે કહ્યું : ‘ આપણે સર્વ ધર્મ સંમેલનના કા વાહકોને સમાચાર આપી દો કે · ધીરજલાલભાઈ તબિયત સારી નહિ હેાવાથી આજે આવી શકશે નહિ.
:
અમે કહ્યું : · એવા સમાચાર આપવાની જરૂર નથી. અમારા તાવ ૩-૩૦ મીનીટે ખરાખર ઉતરી જશે અને અમે ૪-૦ વાગતાં સભામાં હાજર રહી અમને સોંપાયેલા વિષય અંગે અમારું ભાષણ ખરાખર કરીશુ.’
6
મિત્રોને લાગ્યું કે · આ વધારે પડતી વાત થઈ રહી છે. કદાચ તાવ વધારે હાવાથી તેની અસર નીચે આવા શબ્દો ખેલાઈ ગયા હશે. એટલે તેમણે કહ્યું : ‘- આજે તે જવાનું બંધ જ રાખા.’કદાચ તાવ ઉતરી જાય તેા પણ નબળાઈને લીધે ત્યાં ભાષણ કરવાને પરિશ્રમ લેવા યાગ્ય નથી.”