________________
નિરોગીપણ
૧૯૧
(૧૦) જે મનુષ્ય ઘસઘસાટ ઉંઘી શકે છે, તેને પૂરતા આરામ મળી જાય છે અને તે જ્યારે જાગે છે, ત્યારે તેનામાં અજબ સ્મૃતિ હાય છે. જે એક યા બીજા કારણે ખરાખર ઊંઘી શકતા નથી, તેમનુ શરીર બગડે છે અને મન પણુ નબળુ પડે છે, પરંતુ ઝેરી દવાના પ્રયોગ કરીને ઊંઘવું અને અમે હિતાવહુ લેખતા નથી. તે માટે સંખ્યાગણના, ૐકારનું ધ્યાન, ગરમાગરમ દૂધ પીવું આદિ જે કેટલાક પ્રયેગા છે, તેની અજમાયશ કરવા જેવી છે.
(૧૧) ચિત્તને સદા પ્રસન્ન રાખવાથી આરેાગ્ય ઉપર ઊંડી અસર થાય છે, એટલે કે તે ખરાખર જળવાઇ રહે છે. હવે તા હાસ્યના પ્રયોગથી પણ રેગે મટાડવાનું શરૂ થયેલ છે.
એક માણસને તાવ આવ્યા હતા અને તે પથારીમાં પડયા હતા. તેને માટે તેની પત્નીએ એક પ્યાલામાં પીવાની દવા કાઢી, પણ વચ્ચે કંઇ કામ આવવાથી તે એ ખ્યાલે ત્યાંને ત્યાં મૂકી ઓરડામાં ગઈ. એ વખતે એક વાનર ત્યાં આવ્યે અને તેમાં સુંદર ગુલાબી રંગનું પ્રવાહી જોઈ તેને ગટગટાવી ગયા. પરં'તુ તરત જ તેનું મેનું કટાણું થયું, કારણ કે એ દવા ઘણી કડવી હતી. એટલે તે પાતાનું પેટ ફૂટવા લાગ્યા.
આ જોઈ ને પેલા દરદીને ઘણુ હસવું આવ્યું. ત્યાર બાદ તેની પત્ની આરડામાંથી બહાર આવી અને હસવાનું કારણુ પૂછ્યું. પણ તે વાત કહે તે પહેલાં હસવું આવી જાય. આમ છતાં તેણે ઘણા પ્રયત્ને પોતાનું હસવું ખાળીને એ વાત