________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૧.
આનંદૅ મિત્રાના મળવાથી આવે છે, તેથી આપણુ જીવન કૃતકૃત્ય થતું લાગે છે. આવા મિત્રાથી વંચિત રહેવુ એ જીવનના સ` આનંદ ગુમાવી દેવા જેવું છે. ઇટાલિયન ભાષામાં એક કહેવત છે કે જો તમારે પચાશ મિત્રા હાય તે આછા છે અને એક દુશ્મન હેાય તે પૂરતા છે.’ એટલે મિત્રો અને તેટલા વધારવા અને દુશ્મન એક પણ ઊભે કરવા નહિ, એ ડહાપણભરેલી નીતિ છે.
મિત્રો કેવા મનાવવા જોઇએ ? તે સંબંધમાં ત્રણ મિત્રોની વાત જાણવા જેવી છે.
ત્રણ મિત્રોની વાત
6
એક રાજાનેા કારભારી પેાતાના કાર્ય માં કુશળ હતેા અને પેાતાની જવાબદારીએ બરાબર અદા કરતા હતા, પરંતુ તેને એક વખત એવા વિચાર આવ્યા કે રાજા ચારે રૂડે તે કહેવાય નહિ, માટે કોઇ એવે મિત્ર કરું કે જે મને આપત્તિના સમયમાં મદદ કરે.’ તેથી તેણે એક મિત્ર બનાવ્યે અને તેની સાથે ગાઢ મિત્રતા કેળવી, તે એટલી હદ સુધી કે હમેશાં તેને સાથે જ રાખે, સાથે જ હેરવે ફેરવે અને સાથે જ ખવડાવે—પીવડાવે.
એમ કરતાં કેટલાક વખત થયા, એટલે કારભારીને વિચાર આવ્યા કે એક કરતાં બે ભલા, માટે બીજો મિત્ર પણ બનાવુ.' એટલે તેણે બીજો મિત્ર પણ અનાર્થેા, પરંતુ તેને વાર-પર્વે જ મળવાનું રાખ્યું. હવે સમય જતાં એ કારભારીને ત્રીજો મિત્ર પણ થયા કે જે માત્ર જુહાર જ