________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૩.
નિત્યમિત્રે કહ્યું : ‘ વાત
શુ બની છે, તે તે કહેા !”
કારભારીએ કહ્યું : વાત એમ બની છે કે આજે રાજકુંવરને મારે ત્યાં જમવા માટે એલાવ્યેા હતા, એટલે તે વિવિધ વસ્ત્રાભૂષણૈાથી સજ્જ થઈને આવ્યા હતા, પરંતુ તેનાં અતિ મૂલ્યવાન આભૂષણે જોઈને હું લલચાયા અને તેની ડાક મરડી નાખી. પછી તેનાં બધાં આભૂષણા ઉતારી લીધાં, પણ હવે મને રાજાના ડર લાગે છે, માટે મા મેલી થા.”
'
નિત્યમિત્રે કહ્યું : આ તા તમે ગજમ કર્યાં ! કઈ નહિ ને રાજકુંવરનુ ખૂન ? આવડા મેટો ગુના છૂપા કેમ રહે ?’ કારભારીએ કહ્યું : · ન થવાનું થઇ ગયું છે, મે મેટી મૂર્ખાઈ કરી છે, પણ અત્યારે ભલા થઈને મારું રક્ષણ કર. ’ નિત્યમિત્રે કહ્યું : ‘ તમારું રક્ષણ હું કેવી રીતે કરી શકું ?” કારભારીએ કહ્યું : તારા ઘરમાં સંતાડી દે, એટલે મારું રક્ષણ થઇ શકશે. ’
6
આ શબ્દો સાંભળી નિત્યમિત્રે કહ્યું: તમે પણ ઠીક છે. કારભારી ! કામ કરતાં વિચાર ન કર્યાં અને હવે મારા ઘરમાં આશ્રય લેવા છે ? એ કેમ બની શકે ? રાજાના માણસે
આ ઘડી છૂટચા સમજો. તે ગલીએ ગલીની તપાસ કરશે અને મકાને મકાન હૂઁઢી વળશે. તે વખતે તમે મારા ઘરમાંથી મળી આવેા, ત્યારે મારી હાલત શી થાય ? માટે કૃપા કરીને અહી’થી જલ્દી ચાલ્યા જાઓ અને ખીજા કોઇ સ્થળે આશ્રય લે.” મે તને અત્યાર સુધી કેટલી બધી.
કારભારીએ કહ્યું :
: