________________
સંકલ્પ સિદ્ધિ
આપોઆપ આપણું સમીપ આવતી જાય છે અને એ રીતે આપણે સંકલ્પ સિદ્ધ થવામાં ઘણી સહાય મળે છે.
ખરેખર! આત્મનિરીક્ષણ એ એક એ અદ્દભુત આવી છે કે જેમાં અદષ્ટ આત્માનું તથા દષ્ટ એવી આપણી સર્વ પ્રવૃત્તિઓનું યથાર્થ પ્રતિબિમ્બ પડે છે અને તે આપણું ભાવી ઉન્નતિ માટે કરવી જોઈતી પ્રવૃત્તિઓનું ગ્ય માર્ગદર્શન પણ આપે છે.