________________
સકસિદ્ધિ
પ્રથમ તા તમે એ દ્વિવ્ય શક્તિમાન પરમ પિતાના પુત્ર છે, એ વાત ભૂલી ન જાએ. ઈશ્વરે કે પરમેશ્વરે પેાતાની દિવ્ય શક્તિના જે અશ તમારામાં મૂકેલા છે, તેને વિકાસ કરવા, એ તમારા હાથની વાત છે. જે પુત્ર પિતાના આપેલા અમૂલ્ય વારસા વેડફી નાખે છે, તે મૂખ કે નાલાયક ગણાય છે, એ ભૂલશે। નિહ. તાત્પર્ય કે તમે પણ એક રીતે ધણી જ છો અને એ ધણીપણું કરતાં આવડે તે આ જગતમાં ધાર્યું કામ કરી શકે તેમ છો. જો તમારી ધારણા અનુસાર કામ થતુ ન હેાય તેા સમજજો કે તેમાં તમારી કાઈક પણ સ્થળે ભૂલ થઈ રહી છે. પરંતુ તેના દોષ ઈશ્વરને માથે નાખશે નહિ, કારણ કે એ તે પરમ દયાળુ છે અને પરમ ન્યાયી પણ છે. તે તમારા શુભ પ્રયત્નને તેાડી કેમ પાડે ? અથવા તા તેનુ ખરાબ ફળ કેમ આપે ? ફલપ્રાપ્તિની ખામતમાં ઈશ્વર કે પરમેશ્વર કદી પણ દખલગીરી કરતા નથી. જે જેવું કામ કરે છે, તેને સ્વાભાવિક રીતે જ તેવું ફૂલ મલે છે. એટલે કોઇ સારા કામની ઇચ્છા કરવી અને તે માટે પૂરતા પ્રયત્નો કરવા, એ આપણુ કવ્યું છે.
૮૪
આપણા તત્ત્વજ્ઞાએ કારણ અને કા` (Cause and Effect) ના નિયમ સ્થાપિત કરેલા છે અને વિજ્ઞાને તેનુ સમર્થાંન કરેલું છે. તેમાં કોઈ વાર કશું પરિવર્તન થતુ નથી. જો આ કારણ અને કા ના નિયમ તૂટી જાય તે આ વિશ્વમાં વ્યવસ્થા જેવું કંઇ રહે જ નહિ. પછી તે પાણી રેડીએ તેમાંથી દાહ પ્રકટે અને અગ્નિ પ્રકટાવીએ તેમાંથી શીતલતા પ્રાપ્ત થાય. અથવા તે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ