________________
૧૪૬
સંકલ્પસિદ્ધિ
તથા લખાણને
ખાદી પહેરવાની
કે અમે દર
ગપ્પાં મારવામાં કે નિરર્થક વાદવિવાદ કરવામાં ગાળે છે, તેમણે ઉપરની હકીક્ત પર વારંવાર વિચાર કરવા જેવું છે.
કેટલાક લોકો કહે છે કે અમને સમય મળતું નથી, પણ તેઓ પિતાનું સમયપત્રક બરાબર ગોઠવે અને પિતાને સમય નિરર્થક ન જાય, તેની કાળજી રાખે તે અમુક સમય જરૂર મેળવી શકે અને તેને સદુપયોગ કરીને લાભાન્વિત થઈ શકે. વિદ્યાર્થી અવસ્થામાં મહાત્મા ગાંધીજીનાં વક્તવ્ય તથા લખાણોને પ્રભાવ અમારા મન પર ખૂબ જ પડ્યો હિતે અને તેથી અમને ખાદી પહેરવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી. પણ તે માટે પાસે પૈસા ન હતા, એટલે અમે દર રવિવારે સવારે નવજીવન વેચવા જવાનો નિર્ણય કર્યો અને એ રીતે અમને સવાથી દોઢ રૂપિયે મળવા લાગ્યો. આ રીતે સાત-આઠ અઠવાડિયામાં અમે ૧૦ રૂપિયા જેટલી મૂડી ભેગી કરી હતી અને તેમાંથી ખાદી ખરીદીને પહેરણ તથા ટોપી શીવડાવ્યાં હતાં અને તે શરીર પર ધારણ કરીને ઊંડે આત્મસંતોષ અનુભવ્યો હતો. તાત્પર્ય કે જે મન પર લઈએ તે અમુક સમય કાઢી શકાય છે અને તેને સદુપયોગ કરી લાભાન્વિત થઈ શકાય છે.
બ્રયરનું કહેવું છે કે “જે લોકો સમયને અધિક દુwગ કરે છે, તે જ સમયના અભાવની સહુથી વધારે ફરિયાદ કરે છે.”
ખાયેલું આગ્ય પાછું મેળવી શકાય છે, ખયેલું ધન પણ પાછું મેળવી શકાય છે અને ખોયેલ અધિકાર