________________
૧૬૨
સકસિદ્ધિ
પ્રવૃત્તિઓ થાય છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિને સુધારવી હોય તે પ્રથમ આપણી ચિત્તવૃત્તિઓમાં આંતરિક સ્થિતિમાં સુધારો થવા જોઈએ અને તે આત્મનિરીક્ષણથી જ થાય છે, તેથી ઉન્નતિના ઉમેદવારોને તેની ખાસ ભલામણ કરવામાં આવે છે.
એક વણિક જર-જવાહરથી ભરેલા મહેલ પેાતાની સ્ત્રીને સોંપીને વ્યાપાર અર્થે વિદેશ ગયા, પરંતુ તે સ્ત્રીએ મહેલની કંઈ પણ સારસંભાળ કરી નહિ, તેથી મહેલ પડીને ખંડેર જેવા થઈ ગયા. હવે તેના પતિ અડારગામથી આવ્યેા, ત્યારે મહેલની આવી હાલત જોઈ ને ખૂબ ક્રાધે ભરાયા અને પાતાની આજ્ઞામાં નિહ રહેનારી તથા પૂરેપૂરી પ્રમાદી એવી તે સ્ત્રીને કાઢી મૂકી.
પછી નવા મહેલ બંધાવી ખીજી સ્ત્રીને પરણ્યા અને પાછે વ્યાપાર અર્થે વિદેશ જવા રવાના થયા. તે વખતે તેણે પેાતાની નવપરિણીતા સ્ત્રીને કહ્યું કે આ મહેલને તુ બરાબર સાચવજે અને તેની સાસુફી કરજે. જો તેમાં પ્રમાદ થયા અને મહેલને કંઈ પણ નુકશાન પહોંચ્યું તેા તને મારી નાખીશ.' આથી તે સ્ત્રી દિવસમાં ત્રણ વખત મહેલનુ બારીક નિરીક્ષણ કરવા લાગી અને કંઈ પણ તૂટયુ-ફૂટયું જણાય કે તરત દુરસ્ત કરાવવા લાગી.
કાલક્રમે પેલા વિણક પરદેશથી કમાઈને આવ્યા, ત્યારે મહેલને હતા તેવા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને તે સ્ત્રીને તેણે સર્વસ્વની સ્વામિની બનાવી.
તાત્પ કે પ્રથમ સ્ત્રીએ મહેલની સારસ ંભાળ બરાબર