________________
સંકલ્પસિદ્ધિ ધૂળધોયા કે જેમનામાં કઈ વિશેષતા હોતી નથી, તેઓ આખો દિવસ પુરુષાર્થ કર્યા કરે છે, તે ધૂળમાંથી સોનું મેળવે છે અને એ રીતે પિતાને નિર્વાહ કરે છે, તે સુજ્ઞ, સંસ્કારી કે બુદ્ધિમાન મનુષ્યનું તે કહેવું જ શું ? તેઓ પૂરતો પુરુષાર્થ કરે તે જલ ત્યાં સ્થલ તથા સ્થલ ત્યાં જ કરી શકે છે.
ચંદ્રલેકમાં મનુષ્ય પહોંચી શકે એ વાત માનવા આજથી પચાસ વર્ષ પહેલાં કેઈ તૈયાર ન હતું, પણ હવે તેની શક્યતા સ્વીકારવા લાગી છે અને તમે જોઈ શકશે કે ચેડાં જ વર્ષોમાં મનુષ્ય ચંદ્રકને યથેચ્છ પ્રવાસ કરી શકશે અને તેને સમસ્ત પ્રદેશ પર પિતાના પગલાં પાડી શકશે. મંગલ અને શુકના ગ્રહોનું પણ એમ જ સમજવું. કદાચ ત્યાં પહોંચતા થડા દશકાઓ વીતી જશે કે એકાદ સદી જેટલો સમય લાગશે, પણ ત્યાં પુરુષાથી મનુષ્ય અવશ્ય પહોંચી જશે અને ત્યાં કેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, તેની વિશ્વાસપાત્ર માહિતી મેળવશે.
ભારતનાં છ દેશી રજવાડા લેકશાહી ગણતંત્રમાં ભળી જાય, એ વાતને પ્રથમ કેણુ શક્ય માનતું હતું ? પીઢ મુસદ્દીની ખ્યાતિ પામેલા અંગ્રેજ અમલદારો તે એમ જ માનતા હતા કે આ કામ કઈ કાળે બનવાનું નથી અને ભારતમાં લેકશાહી ગણતંત્રને પ્રયોગ હરગીઝ સફલ થવાને નથી. પણ ભારતના લોખંડી પુરુષ સરદાર વલલભભાઈ પટેલે એ પ્રશ્ન હાથ ધર્યો અને પ્રબળ સંકલ્પશક્તિ, અસાધારણ પુરુષાર્થ તથા અજબ કુનેહને ઉપયોગ કરી તેને
શકે
ગ્રહ
ત્યાં પહોંચતા ઉગશ, પણ
હતી જે
મનુષ્ય
સ્થિતિ પ્રવર્તી