________________
નિયમિતતા
કામ
લાઈથી પાર પાડી શકાય છે, જ્યારે કરનારનું સંકલ્પમળ મઢ પડી જાય છે આત્મશ્રદ્ધાના પણ લાપ થઈ જાય છે. તેથી ઉન્નતિના ઉમેદવારોએ પ્રારભથી જ દરેક કામમાં નિયમિત થવાની ટેવ પાડવી જોઈએ અને પેાતાને હસ્તક જે કઈ વ્યાપાર-ધંધા તથા સંસ્થાના વહીવટ હેાય તેમાં પણ પૂરતું નિયમન લાવવાના પ્રયાસ કરવા જોઈ એ.
અંગ્રેજ પ્રજાએ આ ગુણ સારા પ્રમાણમાં કેન્યેા છે. યુરોપ તથા અમેરિકાના લોકો પણ નિયમિતતાને ખૂબ માન આપનારા છે અને તેથીજ તે બધા ઘણા આગળ વધી શક્યા છે. આપણે ત્યાં મહાત્મા ગાંધીજી તથા પંડિત જવાહરલાલ નહેરૂ વગેરેએ ઉત્તમ પ્રકારની નિયમિતતા કેળવી આપણને એક સુંદર આદર્શ પૂરા પાડ્યો છે.
એ વાતમાં કોઈજ શંકા નથી કે જયાં ઉચ્ચ કૈાટિનુ નિયમન હોય છે, ત્યાં સિદ્ધિ કે સફ્ળતા અવશ્ય સાંપડે છે.