________________
[ ૧૩ ] સમયનું મૂલ્ય
"
જે મનુષ્યા સમયને આ જગતની એક બહુમૂલ્ય વસ્તુ સમજે છે અને તેની ક્ષણે ક્ષણના પળે પળના ઉપયાગ કરે છે, તેઓ પેાતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે, ધંધારાજગારની જમાવટ કરી શકે છે, વિવિધ વિષયાનુ જ્ઞાન સપાદન કરી શકે છે તથા મહાન સાહિત્યકાર, મહાન કલાકાર કે નેતા આદિ બની શકે છે. અને આંતરિક વલણ અધ્યાત્મ તરફ હાય તા મહાન સાધક, મહાન સંત, ભક્ત કે ચેાગી મનીને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. ખરેખર ! આ જગતમાં સમયના સદુપયોગ કર્યા વિના કોઈ મહાન બની શક્યું નથી અને ખની શકવાનું નથી, તેથી જ ઉન્નતિના ઉમેદવારોને અમે ભારપૂર્વક કહીએ છીએ કે તમે સમયનું મૂલ્ય સમજો,
સામાન્ય રીતે માળપણુ ક્રીડામાં વ્યતીત થાય છે, પણ બાળકને નવરાશના સમયમાં કોઈપણ જાતનું કામ કરવાની ટેવ પાડી દીધી હાય તા તેઓ કામગરા થાય છે અને અનેક